તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહેસાણા |ઓખી વાવાઝોડામાં ઝરમરીયા વરસાદથી ખેતપેદાશોને નુકશાનની ભીતીમાં બંધ પડેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ઓખી વાવાઝોડામાં ઝરમરીયા વરસાદથી ખેતપેદાશોને નુકશાનની ભીતીમાં બંધ પડેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |ઓખી વાવાઝોડામાં ઝરમરીયા વરસાદથી ખેતપેદાશોને નુકશાનની ભીતીમાં બંધ પડેલ ટેકાના ભાવે મગફળી ખરીદી બે દિવસ બાદ ફરી માર્કેટયાર્ડોમાં શરૂ થઇ છે.જેમાં વિસનગર યાર્ડમાં ગુરુવારે 100 બોરી અને ખેરાલુ યાર્ડમાં 67 બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ હતી.જ્યારે વિજાપુર અને સતલાસણા યાર્ડમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે મગફળીની ખરીદી બંધ રહી હતી.આ બંન્ને માર્કેટયાર્ડમાં શુક્રવારથી મગફળીની ખરીદી શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો