ભાલકમાં મહિલા પર નજીવી બાબતે પડોશીનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગર ભાલક ગામમાં રહેતા લીલાબેન સોમાભાઇ દેવીપૂજક ના પાડોશમાં રહેતા દેવીપૂજક ધમાભાઇ જુહાભાઇએ બકરાઓને ખાટકીવાડે આપી દો તેમ કહી ઉશ્કેરાઇ ધમાભાઇ, સતીષભાઇ ધમાભાઇ, રમેશભાઇ જુહાભાઇ અને રોહિતભાઇ ધમાભાઇએ ભેગા મળી લીલાબેન તથા તેમના પતિને માર માર્યો હતો. આ બનાવ અંગે લીલાબેને વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...