તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર-ખેરાલુના રસ્તા પદયાત્રીઓથી ઉભરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાથી ભાન્ડું અને ઊંઝાના માર્ગે તેમજ વિજનગરથી ઉમતા અને ખેરાલુથી સતલાસણાના રસ્તા પર થઇને સીધા દાંતા નીકળવા માટે પદયાત્રીઓનો ધસારો બીજા દિવસે વધ્યો છે. જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે ભાવિકભકતોમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છેે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો