તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • વિસનગરમાં લોકફાળા ના લેવા મુદ્દે લારી અને પાથરણાવાળાની હડતાલ બાદ સમાધાન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં લોકફાળા ના લેવા મુદ્દે લારી અને પાથરણાવાળાની હડતાલ બાદ સમાધાન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરપાલિકા દ્વારા લારી અને પાથરણાવાળાઓ ઉપર લોકફાળો લેવાનો ઠરાવ થતાં ગુરૂવારે હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જો કે ધારાસભ્ય, પાલિકા પ્રમુખ તેમજ વિકાસમંચના હોદ્દેદારો સાથેની મુલાકાત બાદ સમાધાન થયું હતું.

લારી પાથરણાવાળા ઉપર 300 લોકફાળો લેવાનો ઠરાવ કરાતાં સ્ટેશન રોડ, ગૌરવપથ સહિતના વિસ્તારો ઉપર શાકભાજી લઇને બેસતા લારી પાથરણાવાળાઓ ગુરૂવારે હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ધારાસભ્ય ઋષિકેશ પટેલ, પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સહિત નગરસેવકો તેમજ વિકાસમંચના હોદ્દેદારોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું હતું. લોકફાળામાં ઘટાડો કરવાની રજૂઆતમાં એક વાર ઠરાવ થઇ ગયો હોવાથી ઘટાડો કરી શકાય તેમજ ગમે ત્યાં કચરો નહી ફેંકી ગંદકી કરવી, ફાયર સ્ટેશન ઉપર 1થી 10 તારીખ સુધી રકમ ભરપાઇ કરવી તેમજ ટ્રાફિકને અડચણરૂપ ઉભા નહી રહેવું અને દરેક લારી પાથરણાવાળાઓને આઇ-કાર્ડ આપવા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો