પાટડી| તાલુકાનાવિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડિયા |કેવડિયા ગામે બે હોમગાર્ડ જવાનો રાત્રિના ફરજ પર હતા ત્યારે કારના ચાલકે અડફેટે લેતા એક જવાનનું મોત થયું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે કાર ચાલક બ્રિજેશ પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.


પાટડી| તાલુકાનાવિસનગર રણમાં ભઠ્ઠી પાડવા ગયેલા 4 બાળકો, મહિલાઓ સહિત કુલ 17 લોકો બેટમાં ફસાયા હતા. જેઓને અમદાવાદ ફાયર બ્રિગેડના તરવૈયાઓની ટીમે રબરની દ્વારા પાણીથી છલોછલ રણમાં ધસી જઈને સહીસલામત રીતે બચાવી લેવાયા હતા.

બે હોમગાર્ડ જવાનને કાર ચાલકે અડફેટે લીધા, 1નું મોત

‌‌વિસનગર રણમાંથી 4 બાળકો સહિત કુલ 17ને બચાવાયા

અન્ય સમાચારો પણ છે...