તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર |વિસનગરમાં રોટરી રોટરેક્ટ ક્લબ દ્વારા શહેરની નૂતન હાઇસ્કૂલ ખાતે જનરલ

વિસનગર |વિસનગરમાં રોટરી-રોટરેક્ટ ક્લબ દ્વારા શહેરની નૂતન હાઇસ્કૂલ ખાતે જનરલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગરમાં રોટરી-રોટરેક્ટ ક્લબ દ્વારા શહેરની નૂતન હાઇસ્કૂલ ખાતે જનરલ નોલેજ બુધ્ધિ કસોટીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર તથા આજુબાજુની શૈક્ષણિક સંસ્થાઓમાંથી 4000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોજેક્ટને સફળ બનાવવા ઇનર વીલ ક્લબ તથા સાંકળચંદ પટેલ કોલેજ તેમજ નૂતન હાઇસ્કુલના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. પ્રોજેકટને સફળ બનાવવા રોટરી-રોટરેક્ટ ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ પુનિત પટેલ તથા મંત્રી રવિ મોદી, પ્રોજેકટ ચેરમેન હિમાંશુ પંચાલ તથા નીલ પટેલ અને નિરવ સુખડિયાએ જહેમત ઊઠાવી હતી.

રોટરી-રોટરેક્ટની જનરલ નોલેજ સ્પર્ધામાં 4000 છાત્રો જોડાયા

અન્ય સમાચારો પણ છે...