તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • વિસનગર |વિસનગર તાલુકાના ગુંજા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર |વિસનગર તાલુકાના ગુંજા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર |વિસનગર તાલુકાના ગુંજા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને આધારે ઇન્ચાર્જ પી.આઇ. ડી.સી.રાઓલ સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઇ રેડ કરતાં ફકીર રમજુશા નુરશા, ઠાકોર કપુરજી ખેંગારજી, ઠાકોર રજાકભાઇ નુરભાઇ, શેખ હનીફભાઇ અહેમદભાઇ, ચૌધરી પોપટભાઇ અભેરાજભાઇ, ચૌધરી બાબુભાઇ શંકરભાઇ અને મેમણ સિરાજભાઇ સતારમીયાં(રહે. તમામ ગુંજા)ને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર સાહિત્યની સાથે સાથે 19080 રોકડ અને ત્રણ મોબાઇલ મળી 20580નો મુદ્દામાલ કબજે લઇ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુંજા ગામની સીમમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો