તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર |વિસનગર તાલુકાના મોટાચિત્રોડા ગામમાં રહેતા રામજીભાઇ બબાભાઇ ચૌધરી નામના

વિસનગર |વિસનગર તાલુકાના મોટાચિત્રોડા ગામમાં રહેતા રામજીભાઇ બબાભાઇ ચૌધરી નામના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગર તાલુકાના મોટાચિત્રોડા ગામમાં રહેતા રામજીભાઇ બબાભાઇ ચૌધરી નામના 53 વર્ષીય વૃધ્ધને સોમવારે સવારે એકાએક ચક્કર આવતાં તે�ઓ બેભાન થઇ ગયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોટાચિત્રોડા ગામમાં બેભાન થઇ ગયેલ વૃધ્ધનું મોત નિપજ્યું

અન્ય સમાચારો પણ છે...