તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર |વિસનગરના સહકારી અને શિક્ષણ ક્ષેત્રના પ્રણેતા સ્વ. સાંકળચંદ કાળીદાસ

વિસનગર |વિસનગરના સહકારી અને શિક્ષણ ક્ષેત્રના પ્રણેતા સ્વ. સાંકળચંદ કાળીદાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગરના સહકારી અને શિક્ષણ ક્ષેત્રના પ્રણેતા સ્વ. સાંકળચંદ કાળીદાસ પટેલની 30મી નિર્વાણ દિન નિમિત્તે શહેરના ગંજબજાર, નૂતન સ્કુલ, ત્રણ દરવાજા ટાવર, આદર્શ વિદ્યાલય, સાંકળચંદ વિદ્યાધામ અને ના.વી.કન્યા વિદ્યાલય ખાતે આવેલ સ્વ.સાંકળચંદકાકાની પ્રતિમાને ધારાસભ્ય ઋષિકેશ પટેલ, સાંકળચંદ યુનિ.ના પ્રેસીડેન્ટ પ્રકાશ પટેલ સહિત નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ શહેરના અગ્રણીઓએ ફુલહાર ચડાવી શ્રધ્ધાંજલિ અર્પી હતી. પ્રસંગે નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા એચ.ડી.એફ. સી.બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 42 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું.

વિસનગરમાં સ્વ.સાંકળચંદ પટેલના નિર્વાણદિને શ્રદ્ધાંજલિ અપાઈ

અન્ય સમાચારો પણ છે...