તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતીપુરા પાસે ટાવેરા પલટી જતાં ચાલકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોતીપુરા પાસે ટાવેરા પલટી જતાં ચાલકનું મોત

વિસનગર તાલુકાના રંગાકુઇ ગામના ચૈાધરી જયંતીભાઇ અભેરાજભાઇ ઉ.વર્ષ 46 મણીપુરાના પટેલ અમીતભાઇની ટાવેરા ગાડી નંબર જી.જે.24 કે 9526 ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. જેઓ રવિવારે સવારે ગાડી લઇને વિજાપુર આવવા માટે નીકળયા હતા. તે સમયે મોતીપુરા પાસે ઓચિંતી ગાડી અગમ્ય કારણોસર પલટી ખાઇ જતાં તેના ચાલક ચૈાધરી જયંતીભાઇ અભેરાજભાઇ નીચે આવી જતાં માથાના ભાગે વધુ ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જેઓની લાશને વિજાપુર પોલીસે અહીંના સરકારી દવાખાને પીએમ માટે લાવીને અંગેનો વિજાપુર પોલીસે ગુન્હો નાોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો