તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરની 360 આંગણવાડી બહેનો ગાંધીનગર રેલીમાં જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયઆંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઇ આગામી 4 ડિસેમ્બર ખાતે ગાંધીનગર ખાતે યોજાઇ રહેલી રેલીમાં વિસનગરમાંથી 360 આંગણવાડી કાર્યકર બહેનો જોડનાર હોવાનું જિલ્લાના મહિલા મંત્રી પારૂલબેન જોષીએ જણાવ્યું હતું.

ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ગાંધીનગર ખાતે આગામી રવિવારના રોજ તેમના લઘુતમ વેતન સહિત જેટલા પ્રશ્નોને લઇ જાહેરસભા તેમજ રેલીનું આયોજન કરાયું છે. જેમાં વિસનગર શહેર અને તાલુકામાંથી 360 આંગણવાડી કાર્યકર બહેનો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...