• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર તાલુકાના દઢીયાળના ગ્રામજનોએ પુરગ્રસ્તો માટે ફુડ પેકેટ મોકલ્યા

વિસનગર તાલુકાના દઢીયાળના ગ્રામજનોએ પુરગ્રસ્તો માટે ફુડ પેકેટ મોકલ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર: બનાસકાંઠામાંથયેલ તારાજીને પગલે પુરગ્રસ્તો માટે વિસનગર તાલુકાના દઢીયાળ ગામના સરપંચ શંકરભાઇ ચૌધરી, ઉપસરપંચ સંજયભાઇ ચૌધરી તેમજ ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા દાન એકત્ર કરી સુખડી, ફણસી મસાલા પુરી તેમજ ફુલવડીના 2500 ફુડ પેકેટ બનાવી બનાસકાંઠા રવાના કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...