તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ મોડા આવતાં ઝઘડો થયા બાદ પત્નીએ ગોળીઓ ગળી !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનાવિસનગર રોડ પર આવેલ નવપારસ સોસાયટીમા રહેતા હિતેશભાઇ પરમાર બુધવારે રાત્રે ઘરે મોડા પહોચતા તેમની પત્ની જ્યોત્સના બેન સાથે બોલાચાલી થઇ હતી.જેમાં જ્યોત્સનાબેને શાબ્દીક મનદુ:ખ રાખી ગુરૂવારે સવારે 20 જેટલી તાવ,માથાના દુ:ખાવાની અને મેડીસીન દવાઓ ગળી જતાં ચક્કરની ફરિયાદ જેઠાણીને કરતાં મહેસાણા સીવીલમા ખસેડાયા હતાં. જ્યાં તેણીએ નિવેદનમાં પતિ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...