વિસનગરમાં એસબીઆઈનું એટીએમ બન્યું કચરાપેટી

વિસનગર | વિસનગર શહેરના એમ.એન.કોલેજ રોડ ઉપરના મહાવીર કોમ્પલેક્ષમાં આવેલ એસ.બી.આઇ.ના એટીએમમાં ઠેર ઠેર કચરો જોવા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:51 AM
વિસનગરમાં એસબીઆઈનું એટીએમ બન્યું કચરાપેટી
વિસનગર | વિસનગર શહેરના એમ.એન.કોલેજ રોડ ઉપરના મહાવીર કોમ્પલેક્ષમાં આવેલ એસ.બી.આઇ.ના એટીએમમાં ઠેર ઠેર કચરો જોવા મળતાં પૈસા ઉપાડવા આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આ તો એટીએમ છે કે કચરા પેટી તેવુ જણાવી રહ્યા છે.

X
વિસનગરમાં એસબીઆઈનું એટીએમ બન્યું કચરાપેટી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App