દીકરીને તેડી ન જતાં સાસરિયાંનો જમાઇ ઉપર છરી વડે હુમલો

વિસનગરના મહીવાડા વિસ્તારમાં રહેતા હિમાંશુકુમાર જગદીશભાઇ ચૌહાણનાં લગ્ન આઠ મહિના અગાઉ વિજાપુરના સોલંકી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:51 AM
દીકરીને તેડી ન જતાં સાસરિયાંનો જમાઇ ઉપર છરી વડે હુમલો
વિસનગરના મહીવાડા વિસ્તારમાં રહેતા હિમાંશુકુમાર જગદીશભાઇ ચૌહાણનાં લગ્ન આઠ મહિના અગાઉ વિજાપુરના સોલંકી મનુભાઇની દીકરી કોમલેબેન સાથે થયા છે. જ્યાં કોમલબેન સાથે મનમેન ન હોવાથી તેઓ પિયર જતા રહ્યા છે. બુધવારે હિંમાશુભાઇના ઘરે સસરા મનુભાઇ સહિતનાને આવી મારી દીકરી કોમલબેનને તેડવાની છે કે પછી શુ કરવાનું છે તેમ કહેતાં હિંમાશુભાઇએ મારે તેડી નથી જાવી તેમ કહેતાં તેમણે બોલાચાલી કરી હતી. પત્ની કોમલબેને અાવી બોલાચાલી કરી છરી વડે હિંમાશુભાઇને જમણા હાથના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતી. મનુભાઇ, પ્રવિણાબેન સોલંકી, ભાવનાબેન સોલંકી, જાગૃતિબેન સોલંકી, કોમલબેન સામે ગુનો દાખલ કર્યો છે.

X
દીકરીને તેડી ન જતાં સાસરિયાંનો જમાઇ ઉપર છરી વડે હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App