પિલવાઇમાં રૂની ગાંસડીના ગોડાઉનમાં આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિલવાઇમાં રૂની ગાંસડીના ગોડાઉનમાં આગ

વિજાપુર| પિલવાઇનજીક સોમવારે બપોરના સમયે યોગેશ્ર્વર કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા માલ ગોડાઉનમાં રુ ની ગાંસડીમાં અગમ્ય કારણોસર આગ રુની ગાંસડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી.આગ ઓલવવા વિજાપુર, વિસનગર ,મહેસાણા, માણસા ઓએનજીસી મહેસાણા સહિતના ફાયર ફાઇટરને જાણ કરતાં ત્યાં આવી પહોચ્યા ને પાણી થી મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. આગમાં મોટું નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...