તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલમ ગામની યુવતીની સાસરીયા સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના વાલમ ગામમાં રહેતા પરમાર શીતલબેન મણીલાલનાં લગ્ન ત્રણ વર્ષ અગાઉ પરમાર વિજયકુમાર ગણપતલાલ સાથે થયાં હતા. દરમિયાન શીતલબેનને લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખવામાં આવતા હતા પરંતુ સમય જતાં શીતલબેન પિયર આવી સાસરીમાં ગયા તે દરમિયાન તેમના પતિએ ધર્મશાળા નથી અને મારા ઘરે રહેવું હોય તો નિયમ મુજબ ચાલવું પડશે તેમ કરી ઘરમાં જવા દીધા હતા જ્યાં તેમને માર મારી દુકાન કરવા એક લાખની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં શીતલબેને બનાવ અંગે પરમાર વિજયકુમાર ગણપતલાલ અને પરમાર ગણપતલાલ રામજીભાઇ વિરુધ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો