તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દગાવાડીયા પંચાયતમાં કોબ્રા સાપ દેખાતા દોડધામ મચી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દગાવાડીયા ગ્રામ પંચાયત મંગળવારે સવારે 10 કલાકે ખુલતાની સાથે કર્મચારીને કોબ્રા પ્રજાતિનો ઝેરી સાપ દેખાતા દોડધામ મચી ગઇ હતી. તે સમયે પંચાયતમાં હાજર સરપંચ પ્રકાશભાઇ ચૌધરીને વહેલી સવારે સર્પ અંગેના પ્રસિધ્ધ થયેલા ન્યૂઝ યાદ આવતાં તેઓએ તેમાંથી મહેસાણાના સેવ સ્નેક ગૃપના સભ્ય મૌલેશભાઇ દવેનો નંબર મેળવી તેમને કોબ્રા સાપ વિશે જણાવ્યું હતું. જેને લઇ મૌલેશભાઇ તાબડતોબ દગાવાડીયા પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને 5 ફૂટ લાંબો અને 4 કિલો વજની કોબ્રાને તિજારી નીચેથી હેમખેમ બહાર કાઢી નજીકના ખેતર વિસ્તારમાં છોડી મુક્યો હતો.

સેવ સ્નેક ગૃપના સભ્ય ખેતર વિસ્તારમાં છોડી મુક્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો