તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંસાનો છાત્ર ગુમ થતાં ચકચાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર | વિસનગરનાકાંસા ગામના ચામુંડાનગરમાં રહેતો વિશાલ રમેશજી ઠાકોર નામનો કિશોર કાંસા પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. ગત 8 માર્ચના રોજ વિશાલ ઘરેથી મકાઇ વાઢવા ખેતરમાં જાઉ છુ તેમ કહી સાયકલ લઇને નીકળ્યો હતો જે માંડી સાંજ સુધી પરત ફરતાં તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સગાં-સબંધીઓ તેમજ તેના મિત્રોને ત્યાં ભારે શોધખોળ બાદ પણ વિશાલની ભાળ મળતાં તેના પિતા રમેશજી જવાનજી ઠાકોરે વિસનગર શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વિશાલના પિતાએ ફરિયાદમાં તેને અભ્યાસ માટે ઠપકો અાપતા હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો