તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં સ્ટવમાં ભડકાથી દાઝેલી મહિલાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | શહેરના ગંજીના ઢાળમાં રહેતા અને અેસ.કે. કેમ્પસમાં સફાઇ કામદાર મકવાણા કાન્તાબેન મફતલાલ ગુરૂવારે ઘરમાં સ્ટવ પર રોટલી બનાવતાં હતાં, ત્યારે અેકાઅેક સ્ટવમાં ભડકો થતાં ગંભીર રીતે દાઝી ગયાં હતાં. પરિવારજનોઅે તેમને 108માં સારવાર અર્થે વિસનગર સિવિલ બાદ મહેસાણા સિવિલમાં રીફર કરાયાં હતાં. જ્યાં કાન્તાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...