તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગર સેવાસેતુમાં પ્રથમ વાર કાચુ લાયસન્સ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | વિસનગરમાં આગામી 24 મી ઓગષ્ટના રોજ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં આરટીઓ દ્વારા પ્રથમ વખત વાહના કાચા લાયસન્સની વ્યવસ્થા કરાઇ છે. જેમાં વિસનગર પંથકના જે અરજદારો કાચુ લાયસન્સ મેળવવા ઇચ્છતા હોઇ તેઓએ અગાઉથી 24 મીની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. સેવાસેતુમાં જ અરજદાર ડ્રાઇવીંગ લાયસન્સની કમ્પ્યુટરની પરીક્ષા આપી સ્થળ પર જ કાચુ લાયસન્સ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...