તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • મહેસાણા| વિસનગરનાપુદગામના ભરતજી નવાજી ઠાકોર તેમના બાઇક પર એકને સાથે

મહેસાણા| વિસનગરનાપુદગામના ભરતજી નવાજી ઠાકોર તેમના બાઇક પર એકને સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| વિસનગરનાપુદગામના ભરતજી નવાજી ઠાકોર તેમના બાઇક પર એકને સાથે લઇને રવિવારે સવારે 11.30 વાગ્યાના અરસામાં મહેસાણા તાલકુાના નાનીદાઉ પાટીયા પાસેથી નિકળ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલ સેન્ટ્રો ગાડીની બાઇકને ટક્કર વાગતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક પરથી બંન્ને નીચે પટકાયા હતા.જેમાં બંન્નેને શરીરે ઇજાઓ થઇ હતી.આ અકસ્માતના બનાવ અંગે પુદગામના ભરતજી ઠાકોરે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...