તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • વિસનગર |વિસનગર તાલુકાના કમાણા ગામની સીમમાં આવેલ નદીના પટમાં કેટલાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર |વિસનગર તાલુકાના કમાણા ગામની સીમમાં આવેલ નદીના પટમાં કેટલાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર |વિસનગર તાલુકાના કમાણા ગામની સીમમાં આવેલ નદીના પટમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી તાલુકા પોલીસને મળતાં ઇન્ચાર્જ પી.આઇ. ડી.સી.રાઓલ સહિતના સ્ટાફે ઘટના સ્થળે જઇ રેડ કરતાં સુથાર હસમુખભાઇ પોપટલાલ, ઠાકોર વિરમજી અરજણજી, પટેલ દિનેશકુમાર રણછોડભાઇ અને પટેલ ગિરીશકુમાર લલ્લુભાઇ જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ આવ્યા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી જુગાર સાહિત્યની સાથે સાથે 6240 રોકડ, ત્રણ મોબાઇલ અને એક બાઇક મળી 34740નો મુદ્દામાલ કબજે લઇ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કમાણા ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો