તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર ITI ચાર રસ્તા પાસે તોફાની ટોળે ટાયરો સળગાવ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરશહેરના આઇટીઆઇ ચાર રસ્તા પાસે તેમજ કાંસા જતા રોડ પર રામદેવપીર મંદિર નજીક ટોળાએ ટાયરો સળગાવી વિસનગર- અંબાજી રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જોકે, પોલીસે તાકીદે દોડી જઇ પરિસ્થિતિને કાબુમાં લીધો હતો. ત્યાર બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો. જ્યારે દલિત સમાજના અગ્રણીઓ દ્વારા નાયબ કલેક્ટર વી.જી.રોરને આવેદનપત્ર આપી દલિતો પર થયેલા અત્યાચારની ઘટનાનો સામે ઉગ્ર વિરોધ નોંધાવી દોષિતોને સખત સજા કરવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો