Divya Bhaskar

Home » Uttar Gujarat » Mehsana District » Visnagar » Visnagar - પાલડી નજીક ઇકોની ટક્કરથી હાથલારી ચાલકને ઈજા

પાલડી નજીક ઇકોની ટક્કરથી હાથલારી ચાલકને ઈજા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 04:16 AM

તાલુકાના હસનપુર ગામમાં રહેતા દેવીપૂજક જીવાભાઇ ધનાભાઇ રવિવારે સવારે 10 વાગ્યે તેમની હાથલારીમાં શાકભાજી લઇ વેચાણ...

  • Visnagar - પાલડી નજીક ઇકોની ટક્કરથી હાથલારી ચાલકને ઈજા
    તાલુકાના હસનપુર ગામમાં રહેતા દેવીપૂજક જીવાભાઇ ધનાભાઇ રવિવારે સવારે 10 વાગ્યે તેમની હાથલારીમાં શાકભાજી લઇ વેચાણ કરવા પાલડી આવ્યા હતા જેમાં પાલડી બસ સ્ટેન્ડે પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે આવી રહેલ ઇકો ગાડી નં. જી.જે.02.એફ.એ.8492ના ચાલકે હાથલારીને ટક્કર મારતાં જીવાભાઇને ઇજાઓ પહોંચી હતી જેમાં પ્રથમ સારવાર અર્થે વિસનગર સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી મહેસાણા રીફર કરાયા છે .આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending