વિસનગર પાસે ગાડીની ટક્કરે બાઇક સવાર બેને ઇજા

વિસનગર | તાલુકાના લાછડી ગામના ઠાકોર જસવંતજી ચતુરજી તેમના મામાના દીકરા નરેશજી રાંમાજી સાથે બાઇક (જીજે 02 એપી 4721) લઇ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:15 AM
વિસનગર પાસે ગાડીની ટક્કરે બાઇક સવાર બેને ઇજા
વિસનગર | તાલુકાના લાછડી ગામના ઠાકોર જસવંતજી ચતુરજી તેમના મામાના દીકરા નરેશજી રાંમાજી સાથે બાઇક (જીજે 02 એપી 4721) લઇ વિસનગરથી પાલડી તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન પાલડી ત્રણ રસ્તા પાસે પૂરઝડપે આવી રહેલી ઇકો જેવી ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને નીચે પટકાયા હતા, જેમને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. જેમાં નરેશજીની હાલત ગંભીર હોઇ અમદાવાદ રીફર કરાયા છે. જસવંતજીએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

X
વિસનગર પાસે ગાડીની ટક્કરે બાઇક સવાર બેને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App