Divya Bhaskar

Home » Uttar Gujarat » Mehsana District » Visnagar » Visnagar - કંસારાકુઇમાં 37 હજારની મત્તા સાથે 3 જુગારી ઝડપાયા

કંસારાકુઇમાં 37 હજારની મત્તા સાથે 3 જુગારી ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:15 AM

વિસનગર | તાલુકાના કંસારાકુઇ ગામની સીમમાં લાખણીયા આંટામાં તાલુકા પોલીસે રેડ કરી કડીના ડાંગરવાના રાઠોડ અશોક...

  • Visnagar - કંસારાકુઇમાં 37 હજારની મત્તા સાથે 3 જુગારી ઝડપાયા
    વિસનગર | તાલુકાના કંસારાકુઇ ગામની સીમમાં લાખણીયા આંટામાં તાલુકા પોલીસે રેડ કરી કડીના ડાંગરવાના રાઠોડ અશોક ગણપતલાલ તેમજ કંસારાકુઇના લેઉઆ તરૂણ શંકરભાઇ અને હજારી (પટેલ) વિપુલ ભોગીલાલને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.37,040 રોકડ કબજે લઇ ગુનો નોંધ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending