Home » Uttar Gujarat » Mehsana District » Visnagar » Visnagar - વિસનગરમાં ગણેશજીની મૂર્તિનું પાણી ભરેલા તપેલામાં વિસર્જન, મૂર્તિની માટી ઘરે-ઘરે તુલસી ક્યારામાં મુકાશે

વિસનગરમાં ગણેશજીની મૂર્તિનું પાણી ભરેલા તપેલામાં વિસર્જન, મૂર્તિની માટી ઘરે-ઘરે તુલસી ક્યારામાં મુકાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:15 AM

વિસનગરના કાંસાની સોપાન સોસાયટીના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે નવતર પ્રયોગ કરી ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન...

  • Visnagar - વિસનગરમાં ગણેશજીની મૂર્તિનું પાણી ભરેલા તપેલામાં વિસર્જન, મૂર્તિની માટી ઘરે-ઘરે તુલસી ક્યારામાં મુકાશે
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વિસનગરના કાંસાની સોપાન સોસાયટીના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે નવતર પ્રયોગ કરી ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન સોસાયટીમાં એલ્યુમિનિયમના મોટા તપેલામાં 3 હજાર લિટર પાણી ભરીને કર્યું હતું. આ માટી સોસાયટીના તમામ 120 મકાનોમાં તુલસીના ક્યારમાં મુકવામાં આવશે. રહીશોના જણાવ્યા પ્રમાણે તળાવો તેમજ અન્ય વિસ્તારોમાં ઘણીવાર ગંદકીનું પ્રમાણ હોવાથી ગમે ત્યાં વિસર્જન કરવાથી આસ્થા દુભાતી હોઇ સોસાયટીમાં જ વિસર્જન કરવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે.તસવીર-ભાસ્કર

    માટીના ગણેશનું ઘરમાં વિસર્જન

  • Visnagar - વિસનગરમાં ગણેશજીની મૂર્તિનું પાણી ભરેલા તપેલામાં વિસર્જન, મૂર્તિની માટી ઘરે-ઘરે તુલસી ક્યારામાં મુકાશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ