વિસનગર યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 900 બોલાયો

વિસનગર માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો અનાજ, કઠોળ અને રોકડીયા પાકોના વેચાણ અર્થે આવે છે જેમાં રોકડીયા...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Visnagar - વિસનગર યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 900 બોલાયો
વિસનગર માર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો અનાજ, કઠોળ અને રોકડીયા પાકોના વેચાણ અર્થે આવે છે જેમાં રોકડીયા પાકોમાં એરંડાની હરાજી મોટાપાયે જોવા મળે છે. છેલ્લા સપ્તાહમાં એરંડાના ભાવોમાં સુધાર જોવા મળ્યો હતો અને અેરંડાએ 900 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. જ્યારે આવક જળવાઇ રહી હતી. માર્કેટયાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે એરંડાના ભાવો સરેરાશ 885 સુધી રહેતા જે હાલમાં ઉંચા ભાવો 900 સુધી બોલાય છે અને હજુ પણ ભાવો વધી શકે છે તેમ જણાવ્યું હતું.

X
Visnagar - વિસનગર યાર્ડમાં એરંડાનો ભાવ રૂ. 900 બોલાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App