વિસનગર પાલિકાના સેવા સેતુમાં 802 અરજીનો નિકાલ

વિસનગર | વિસનગરની જી.ડી. હાઇસ્કૂલમાં પાલિકાના ત્રણ વોર્ડના સેવાસેતુ કાર્યક્રમમાં 802 અરજદારોની અરજીઓનો સ્થળ ઉપર...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:15 AM
Visnagar - વિસનગર પાલિકાના સેવા સેતુમાં 802 અરજીનો નિકાલ
વિસનગર | વિસનગરની જી.ડી. હાઇસ્કૂલમાં પાલિકાના ત્રણ વોર્ડના સેવાસેતુ કાર્યક્રમમાં 802 અરજદારોની અરજીઓનો સ્થળ ઉપર હકારાત્મક નિકાલ કરાયો હતો. જેમાં આવકના દાખલામાં 64, જન્મ મરણના પ્રમાણપત્રો 45, મા વાત્સલ્ય કાર્ડમાં 30, આધાર કાર્ડ 19 સહિત દસ જેટલી યોજનાઓમાં 208 અરજદારોએ અરજીઓ કરી હતી જેનો સ્થળ ઉપર નિકાલ લાવવામાં આવ્યો હતો. સેવા સેતુમાં પ્રાંત અધિકારી એ.એન.સોલંકી, પાલિકાના પ્રમુખ ગોવિંદભાઇ ગાંધી, નગરસેવકો સહિત અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અને નગરપાલિકા સ્ટાફ હાજર રહ્યો હતો.

X
Visnagar - વિસનગર પાલિકાના સેવા સેતુમાં 802 અરજીનો નિકાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App