તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • વિસનગર | સાંકળચંદપટેલ યુનિવર્સિટીમાં આવેલ નૂતન ફાર્મસી કોલેજમાં સાયન્સ એન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર | સાંકળચંદપટેલ યુનિવર્સિટીમાં આવેલ નૂતન ફાર્મસી કોલેજમાં સાયન્સ એન્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર | સાંકળચંદપટેલ યુનિવર્સિટીમાં આવેલ નૂતન ફાર્મસી કોલેજમાં સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ રીસર્ચ બોર્ડ ન્યૂ દિલ્હી સ્પોન્સર્ડ તથા એસોસીએસન ઓફ ફાર્માસ્યુટીકલ રીસર્ચ ઓફ ઇન્ડીયાના સહયોગ દ્વારા ટારગેટેડ ડ્રગ ડીલેવરી ટુ ટ્યુમર : મેથ, રીયાલીટી એન્ડ પોસીબીલીટીસ વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં વિવિધ ફાર્મસી કોલેજના 100થી પણ વધુ વિદ્યાર્થીઓ, સ્નાતક, અનુસ્નાતક, પ્રાધ્યાપકો તથા પ્રોફેસરોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો