તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાન્ડુ હાઇવે પર કારે બાઇકને ટક્કર મારી,બેને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરતાલુકાના ભાન્ડુ હાઇવે ઉપર પુરઝડપે જઇ રહેલ સ્કોર્પીયો ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ઉપર બેઠેલ બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે સ્કોર્પીયો ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઊંઝા શહેરના ચંદ્રનગર વિસ્તારમાં રહેતા પટેલ કનુભાઇ ફુલચંદદાસ તેમના મિત્ર સુનીલભાઇ શર્માના બાઇક નં. જી.જે.24.એન.4930માં બેસી ઊંઝાથી મહેસાણા જઇ રહ્યા હતા તે દરમિયાન વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે ઉપર પુરઝડપે આવી રહેલ સ્કર્પીયો ગાડી નં. જી.જે.08.વાય.6538ના ..અનુસંધાન 8પર

ભાન્ડુ હાઇવે પર

ચાલકેપાછળથી બાઇકને ટક્કર મારતાં બંન્ને નીચે પટકાયા હતા જેમને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે મહેસાણાની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કનુભાઇએ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સ્કોર્પીયો ગાડીના ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો