તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડા ગામમાં કુહાડી ઝીંકી દીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરતાલુકાના કડા ગામમાં ગાળો બોલી રહેલ શખ્સને સમજાવવા જતાં ઉશ્કેરાઇ ગયેલ શખ્સે કુહાડી વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી જે બનાવ અંગે ત્રણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.

તાલુકાના કડા ગામમાં રહેતા રાવળ રામાભાઇ ગગુભાઇની માતા હીરાબેનને તેમના ગામના રાવળ નરેશભાઇ ખોડાભાઇ ગાળો બોલી ઝપાઝપી કરતા હોોવાથી રામાભાઇ વચ્ચે પડ્યા હતા જ્યાં ઉશ્કેરાઇ ગયેલ નરેશભાઇએ કુહાડી વડે રામાભાઇને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે રામાભાઇએ રાવળ નરેશભાઇ ખોડાભાઇ, રાવળ જશોદાબેન નરેશભાઇ અને રાવળ દરશથભાઇ પુંજીરામ વિરુધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો