તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Visnagar
 • વિસનગર | તાલુકાનાસદુથલા, તરભ, સુંશી ગામે આવેલા પૌરાણિક મંદિરોના સાનિધ્યમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર | તાલુકાનાસદુથલા, તરભ, સુંશી ગામે આવેલા પૌરાણિક મંદિરોના સાનિધ્યમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર | તાલુકાનાસદુથલા, તરભ, સુંશી ગામે આવેલા પૌરાણિક મંદિરોના સાનિધ્યમાં પ્રતિવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરૂપૂર્ણિમાના અવસરે પરંપરાગત લોકમેળા ભરાય છે. દર વર્ષે ભરાતા મેળાઓમાં ગુરૂના દર્શનાર્થે શહેરીજનો ઉમટી પડે છે. સદુથલા ગામે કૈલાસ ટેકરી નામે ઓળખાતા સ્થળ ઉપર આવેલ ગુરૂ ઉમેદપુરી બાપુ ઉપર પંથકના લોકો અતુટ શ્રધ્ધા ધરાવતા હોવાથી માનવ મહેરામણ ઉમટી પડે છે જ્યારે ગુરૂના દર્શને શ્રધ્ધાળુઓ પગપાળા સંઘો લઇ સદુથલા આવે છે. જ્યારે તાલુકાના તરભ ગામે આવેલા શ્રી વાળીનાથ અખાડા ખાતે મહંત બળદેવગીરી મહારાજ અને કોઠારી ગોવિંદગીરી મહારાજના સાનિધ્યમાં રબારી સમાજનો મેળો ભરાતો હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો