• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગરમાં ધોરણ 10 12ના છાત્રોને શુભેચ્છા પાઠવવા બેસ્ટલક દીપયજ્ઞ યોજાયો

વિસનગરમાં ધોરણ 10-12ના છાત્રોને શુભેચ્છા પાઠવવા બેસ્ટલક દીપયજ્ઞ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગરની સંતોષનગર સોસાયટીના કોમન પ્લોટમાં રવિવારે રાત્રે ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા બેસ્ટલક દીપયજ્ઞનું આયોજન કરાયું હતું. છેલ્લા 14 વર્ષથી દર વર્ષે યોજાતા આ દીપયજ્ઞમાં મહેસાણા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો.સુરેશભાઇ ચૌધરીએ હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાની સાથે શિક્ષણ સહિત જીવનમાં આગળ આવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. દીપયજ્ઞમાં 325 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...