તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • Visnagar વિસનગરની સાંકળચંદ અેન્જિનિયરિંગ કોલેજમાં રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

વિસનગરની સાંકળચંદ અેન્જિનિયરિંગ કોલેજમાં રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગર સાંકળચંદ પટેલ કોલેજ અોફ અેન્જિ.માં ગુજકોસ્ટ, ગાંધીનગરના સહયોગથી રીસન્ટ ટેકનોજીકલ અેડવાન્સમેન્ટ ઇન હીટ અોપીમીઝીશન અોફ થર્મલ પાવર પ્લાન્ટ વિષય પર 2 દિવસીય પરિસંવાદ પ્રોગ્રામ કો-અો. ડો.દિલીપ પટેલ અને શ્રેયષ ઠક્કરના નેજા હેઠળ યોજાયો હતો.

જેમાં ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધનકર્તા તથા ઉદ્યોગ સાહસિકો દ્વારા જુદા-જુદા છ સેસન યોજાયા હતા. હાજર રહેલા 50થી વધુ વિદ્યાર્થીઅો અને અધ્યાપકોઅે હીટ અોપીમીઝીશન વિષે અને સંશોધન વિષે માર્ગદર્શન અાપ્યું હતું. ઉદઘાટન સમારોહમાં યુનિ.ના પ્રોવેસ્ટ ડો.વી.કે. શ્રીવાસ્તવ, પટેલ્સ અેરટેમ્પટ લી.ના ડાયરેક્ટર અપુર્વભાઇ શાહ, યુનિ.ના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર કિશનકુમાર જેની તથા કોલેજના પ્રિન્સીપાલ ડો.ડી.અેમ.પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...