તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર |વિસનગર પાલિકાના સભ્યો, પાલિકાના કર્મચારીઓ તેમજ વિકાસ મંચ દ્વારા

વિસનગર |વિસનગર પાલિકાના સભ્યો, પાલિકાના કર્મચારીઓ તેમજ વિકાસ મંચ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર |વિસનગર પાલિકાના સભ્યો, પાલિકાના કર્મચારીઓ તેમજ વિકાસ મંચ દ્વારા શહેરના ત્રણ દરવાજા ઢાળમાં ઉરીમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અગ્રણીઓએ કેન્ડલ સળગાવી શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા. પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશભાઇ ભટ્ટ, પાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સહિત નગરસેવકો, કર્મચારીઓ તેમજ વિકાસમંચના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વિસનગરમાં પાલિકા કર્મચારીઓ-વિકાસ મંચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી

અન્ય સમાચારો પણ છે...