તળાવમાં ન્હાવા....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાવમાં ન્હાવા....
લાલો કનુભાઇ મળી આવતાં તેને ૧૦૮ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે વિસનગરની સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યોહતો. જયારે રવિ ભરતભાઇ વાિલ્મકી નામના કિશોરનો મૃતદેહ અહીં દોડી આવેલા વિસનગરના ફાયર ફાઇટરના કર્મચારીઓએ ભારે જહેમત બાદ બહાર કઢયો હતો. સાથે ન્હાવા પડેલા નરેશ મણીલાલ વાિલ્મકી અને રાહુલ મણીલાલ વાિલ્મકીનો બચાવ થયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં પીઆઇ જે.ટી.સીસોદીયા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કિશોરના મૃતદેહને વિસનગર સિવીલમાં પોસ્ટમોટર્મ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.
મૃતકોમાં એક દિકરીનો ભાણીયો તો બીજો નણંદનો ભાણીયો
સદુથલા નજીક ડુબી થવાથી મોતને ભેટેલા બે કિશોરો પૈકી રવિ વિસનગર ખાતે રહેતાં લ મીબેનની નણંદ પુષ્પાબેનનો ભાણીઓ હતો જયારે રાહુલ ઉર્ફે લાલો તેમની દિકરીનો ભાણીયો હતો. બંન્ને ભાણીયાના એકાએક મોતના પગલે પરિવારજનોના કલ્પાંતથી સિવિલના વાતાવરણ ગમગિની પ્રસરી ગઈ હતી.
પેજ-૦૭નું અનુસંધાન...