• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર | વિસનગરનાનવાવાસ વિસ્તારમાં રહેતા ઘાંચી ઇમરાનભાઇ વડનગરી દરવાજા પાસે

વિસનગર | વિસનગરનાનવાવાસ વિસ્તારમાં રહેતા ઘાંચી ઇમરાનભાઇ વડનગરી દરવાજા પાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગરનાનવાવાસ વિસ્તારમાં રહેતા ઘાંચી ઇમરાનભાઇ વડનગરી દરવાજા પાસે આવેલ પાર્લર ઉપર બેઠા હતા તે દરમિયાન કેડીયા મહાદેવ નજીક રહેતા બલોચ રેશ્માબાનુ અને સીંધી આવ્યા હતા અને ઇમરાનભાઇ પાસે 5 હજાર ઉછીના માગ્યા હતા. જ્યાં ઇમરાને તેમની પાસે પૈસા હોવાનું જણાવતાં બંન્ને ઉશ્કેરાઇ ગયા હતા અને ધોકા વડે માર માર્યો હતો. બનાવ અંગે ઇમરાનભાઇએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વિસનગરમાં ઉછીના પૈસાની માંગણી કરી ધોકા વડે હુમલો

અન્ય સમાચારો પણ છે...