• Gujarati News
  • વિસનગરમાં જાદુની વિવિધ ખેલ બતાવતી મહિલા જાદુગર સલોનીએ શુક્રવારે આંખે

વિસનગરમાં જાદુની વિવિધ ખેલ બતાવતી મહિલા જાદુગર સલોનીએ શુક્રવારે આંખે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરમાં જાદુની વિવિધ ખેલ બતાવતી મહિલા જાદુગર સલોનીએ શુક્રવારે આંખે પાટા બાંધી શહેરમાં બાઇક ચલાવવાનો સ્ટંટ કર્યો હતો જેમાં પ્રાંત ઓફિસર સી.પી.પટેલે લીલીઝંડી આપી સ્ટંટનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સલોની વિસનગરની વતની છે. /ભાસ્કર

મહિલા જાદુગરે આંખે પાટા બાંધી સ્કૂટી હંકારી