• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • મહેસાણા | મહેસાણાતાલુકાની પરામ્બિકા કો.ઓ.હાઉસીંગ સોસાયટી લી., દર્શન કો.ઓે.હાઉસીંગ સોસાયટી

મહેસાણા | મહેસાણાતાલુકાની પરામ્બિકા કો.ઓ.હાઉસીંગ સોસાયટી લી., દર્શન કો.ઓે.હાઉસીંગ સોસાયટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાતાલુકાની પરામ્બિકા કો.ઓ.હાઉસીંગ સોસાયટી લી., દર્શન કો.ઓે.હાઉસીંગ સોસાયટી લી, લીમ્બજનગર કો.ઓપ.હાઉસીંગ સો.લી., સતલાસણા તાલુકાની અંબીકા વૃક્ષ ઉત્પાદન સહકારી મંડળી લી.શેખપુર, ઊંઝા તાલુકાની જયગોરેશ્વર મજુર કામદાર સહકારી મંડળી લી. ઉપેરા તથા વિસનગર તાલુકાની મહંમદપુરા નહેર પિયત સહકારી મંડલી લી.ને 8 ઓગષ્ટના રોજ ફડચામાં લઇ જવાઇ છે. જેના ફડચા અધિકારી તરીકે એચ.એસ.પટેલની નિમણુંક કરાઇ છે.

જિલ્લાની 6 મંડળીઓને ફડચામાં લઇ જવાઇ

અન્ય સમાચારો પણ છે...