પરીક્ષાની વ્યવસ્થા માટે ઘાતક રૂપ : કોર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષાની વ્યવસ્થા માટે ઘાતક રૂપ : કોર્ટ

વિસનગરજજ એ.એન.પટેલે તેમના 45 પાનાના ચુકાદામા મુખ્યત્વે ટાંક્યું હતું કે, એસ.એસ.સી.જેવી મહત્વની પરીક્ષાઓમા આવી ગેરરીતી ગંભીર બાબત છે.આવી પરીક્ષાઓના આધારે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડાતી હોય છે.જો આરોપીને સજા ના કરાય તો સમાજમાં આવા કૃત્યોને પ્રત્સાહન મળે અને પરીક્ષાની વ્યવસ્થા માટે ઘાતક બની રહે.

અન્ય સમાચારો પણ છે...