તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • પાટણ | પાટણનીસિધ્ધહેમનગર સોસાયટીમાં રહેતા ચૌહાણ પૃથ્વીસિંહ ચંદનસિંહ ગુરૂવારની સાંજે

પાટણ | પાટણનીસિધ્ધહેમનગર સોસાયટીમાં રહેતા ચૌહાણ પૃથ્વીસિંહ ચંદનસિંહ ગુરૂવારની સાંજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનીસિધ્ધહેમનગર સોસાયટીમાં રહેતા ચૌહાણ પૃથ્વીસિંહ ચંદનસિંહ ગુરૂવારની સાંજે તેમની પત્ની અને બાળકી સાથે તેમની સાસરી વિસનગરમાં મકાન બંધ કરી ગયા હતા. ત્યારે મોડી રાત્રે કોઇ અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી પ્રવેશ કરી અંદર પડેલ રોકડ રૂ. 55હજાર ફોટોગ્રાફિક અને વિડીયો ગ્રાફિગના કેમેરા કિ.રૂ 30 હજાર ચાંદીના સિકકા નંગ- 10 ની કિ.રૂ.2500 મળી કુલ રૂ.92500 ની તસ્કરી કરીને પલાયન થઇ ગયા હતા. ચોરીના બનાવની જાણ બ્લોક નંબર 74 રહેતા કેશરજી ને થતા તેઓ પૃથ્વીસિંહ ચૌહાણે તમાર મકાન ચોરી થયાની જાણ કરતા તેઓ પાટણ ખાતે દોડી આવ્યા હતા. બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઅેસઆઇ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પંચનામુ ફિગપ્રીન્ટની મદદ લઇ તપાસના ચક્રોગતિમાન કર્યાં હતા.

પાટણમાં બંધ મકાનમાંથી 92,500 મત્તાની ચોરી

અન્ય સમાચારો પણ છે...