તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગર | વિસનગરમાંથીઅંબાજી તરફ જતા માર્ગો ઉપર ભાદરવી મેળાને લઇ

વિસનગર | વિસનગરમાંથીઅંબાજી તરફ જતા માર્ગો ઉપર ભાદરવી મેળાને લઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | વિસનગરમાંથીઅંબાજી તરફ જતા માર્ગો ઉપર ભાદરવી મેળાને લઇ ફેલાયેલી ગંદકીને દૂર કરવા માટે સાંકળચંદ યુનિ. પરિવાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કડા રોડથી પાલડી ત્રણ રસ્તા સુધી સફાઇ કરવામાં આવી હતી. જેમાં યુનિ.ના પ્રેસીડેન્ટ પ્રકાશભાઇ પટેલ સહિત ટ્રસ્ટીઓ, કોલેજોના કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓએ ભાગ લઇ સફાઇ કરી હતી.

અંબાજી માર્ગ પર સાંકળચંદ યુનિ. દ્વારા સફાઇ અભિયાન

અન્ય સમાચારો પણ છે...