તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાકોર સેના પદયાત્રિકો માટે ડ્રાયફ્રૂટ પ્રસાદનો કેમ્પ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | અંબાજી સેવા કેમ્પના અનુસંધાનમાં વિસનગર તિરુપતિ નેચરલ પાર્કમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતની મિટિંગ મળી હતી. પદયાત્રિકો માટે ડ્રાયફ્રૂટ મહાપ્રસાદનો કેમ્પ અમદાવાદથી અંબાજી સુધીના તમામ કેમ્પોમાં પ્રથમ નંબરે આવે તેવું આયોજન કરવા પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આહવાન કર્યું હતું. સોશિયલ મીડિયા કન્વીનર દિનભા, જિલ્લા પ્રમુખ કે.ડી. ઠાકોર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...