તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • મહેસાણા | વિજાપુરતાલુકાના કોલવડામાં રહેતા પટેલ નિલમબેન મહેન્દ્રભાઇ ગત 29

મહેસાણા | વિજાપુરતાલુકાના કોલવડામાં રહેતા પટેલ નિલમબેન મહેન્દ્રભાઇ ગત 29

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | વિજાપુરતાલુકાના કોલવડામાં રહેતા પટેલ નિલમબેન મહેન્દ્રભાઇ ગત 29 મેના રોજ સવારે 9 કલાકે તેમના પડોશીઓને વિસનગર તાલુકા લાછડી ગામે જવાનું કહી તેમના 9 વર્ષના પુત્ર પટેલ નિહાલ મહેન્દ્રભાઇ સાથે ઘરથી નિકળી ગયા હતા. જો કે, તેઓ લાછડી ગામે પહોંચતાં બંને પરિવારોએ માતા-પુત્રની સગા-સંબંધીઓમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં બંને કોઇ ભાળ મળતાં પરિવારે વસઇ પોલીસ મથકે જાણવાજોગની નોંધ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...