તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Visnagar
  • વિસનગરનો શખસ ગાંધીનગર સિવિલ હોસ્પિ.માંથી ચોરાાયેલી રિક્ષા સાથે ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરનો શખસ ગાંધીનગર સિવિલ હોસ્પિ.માંથી ચોરાાયેલી રિક્ષા સાથે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરશહેરમાં 5 માસ પુર્વે મેડીકલ સ્ટોર સામેથી રીક્ષા નં.ંજીજે 18 એયુ 702 ચોરાઇ હતી જે ગાંધીનગરમાં ફરતી હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે બાતમીનાં આધારે એલીસીબી ટીમે વોચ ગોઠવીને આરોપી અજમલજી હરીજી ઠાકોર(રહે વિસનગર, ધુળીમાની ચાલી, ખેરાલુ રોડ, મહેસાણા)ને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો