તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિસનગરના માર્ગો ઉપર શ્રધ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે. ભાદરવા સુદ-નોમના દિવસે કડા, વિસનગર તેમજ પાલડીના માર્ગો જય અંબેના નાદથી ગૂંજી ઊઠ્યો હતો.હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ રથ સાથે અને માતાજીની આરતી સ્તવન, સ્તુતિનું ગાન કરતા જઇ રહ્યા હોવાને કારણે શહેરના માર્ગો પર પદયાત્રીઓના અવિરત પ્રવાહથી માનવ સાંકળ રચાઇ રહી છે. તસ્વીર-ભાસ્કર

વિસનગર-અંબાજીના માર્ગે આગળ વધતો શ્રદ્ધાળુઓનો પ્રવાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો