તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Vijaynagar
  • વિજયનગર |વિજયનગર તાલુકાના મહુવાના ખેતરા ગામે રહેતા ઇશ્વરભાઇ બળદેવભાઇ ખરાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગર |વિજયનગર તાલુકાના મહુવાના ખેતરા ગામે રહેતા ઇશ્વરભાઇ બળદેવભાઇ ખરાડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર |વિજયનગર તાલુકાના મહુવાના ખેતરા ગામે રહેતા ઇશ્વરભાઇ બળદેવભાઇ ખરાડી અને ગામના સોનાજી શિંગરાજી ખરાડી, અર્જુનભાઇ સોનાજી ખરાડી, રાજેન્દ્રભાઇ સોનાજી ખરાડી અને પ્રભુભાઇ સોનાજી ખરાડી સાથે સોમવારે ખેતરમાંથી ઢોર લઇ જવા બાબતે ઝઘડો થતાં ચારેય જણાએ અહીં હાજર રહેલ બળદેવભાઇને તથા રમેશભાઇ, ઉર્મિલાબેન અને જીવાજીને માથામાં કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. જેથી ઇશ્વરભાઇ ખરાડીએ ચારેય જણા વિરૂધ્ધ સોમવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહુવાના ખેતરામાં નજીવી બાબતે માથામાં કુહાડી ઝીંકી દેતા ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો