વિજયનગર | ગોધરાખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ક્લા ઉત્સવમાં વિજયનગરની પ્રાથમિક
વિજયનગર | ગોધરાખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ક્લા ઉત્સવમાં વિજયનગરની પ્રાથમિક શાળા નં.2ના ધો.8ના વિદ્યાર્થી કામિયાબ મહેશભાઈ મીરે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં ભાગ લઇ શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે તેમ આચાર્ય દિલીપભાઈ પટેલ અને સીઆરસી ડી.કે. પટેલે જણાવ્યું હતું.
વિજયનગરના છાત્રએ હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં રાજ્યમાં ભાગ લીધો